તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્વિસ્ટિંગ, કાર્પ એસોસિએશનની મેઘવાલને રજૂઆત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વીવિંગઅને ટ્રેડિંગ ઇન્ડસ્ટ્રી બાદ ટ્વિસ્ટિંગ/ કાર્પ એસોસિએશનનું પ્રતિનિધિ મંડળ પણ શનિવારે રાજ્ય સરકારના નાણામંત્રી અર્જુન મેઘવાલને રજૂઆત કરવા ગયા હતા. સર્વિસ સેક્ટર પર 18 ટકાની જીએસટી સામે સમગ્ર ટેક્સટાઇલ ઉદ્યોગકારોને અસંતોષ છે જેમાં રાહત આપવાની સાથે જીએસટીના નીચા દરની માંગ કરતાં એસો.ના સભ્યો સંજય કાપડીયા,કેતન વકીલ તથા જીએસટી કન્સલટન્ટ જનીક પચ્ચીગરે આવેદનપત્ર સુપરત કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...