• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | પશ્વિમ રેલવેએ અજમેરના ઉર્સના યાત્રીઓ માટે સ્પેશિયલ ત્રણ

સુરત | પશ્વિમ રેલવેએ અજમેરના ઉર્સના યાત્રીઓ માટે સ્પેશિયલ ત્રણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | પશ્વિમ રેલવેએ અજમેરના ઉર્સના યાત્રીઓ માટે સ્પેશિયલ ત્રણ ટ્રેન શરૂ કરી છે. તેમાં બ્રાન્દ્રા અજમેર ટ્રેન શનિવારે રાત્રે 12:20 વાગે બ્રાન્દ્રાથી ઉપડશે અને બીજા દિવસે રવિવારે સાંજે 7:45 વાગે અજમેર પહોંચશે.બીજા દિવસે મંગળવારે રાત્રે 11:15 વાગે અજમેરથી ઉપડશે બીજા દિવસે સાંજે 5:35 વાગે બ્રાન્દ્રા પહોંચશે. એજ પ્રમાણે ત્રણ એપ્રિલે ટ્રેન ઉધનાથી બપોરે 2:35 વાગે ટ્રેન ઉપડશે અને બીજા દિવસે સવારે 6 વાગે દુરાઈ રેલવે સ્ટેશન પર પહોંચશે. સાંજે 7 વાગે દુરાઈથી સ્ટેશન પરથી ઉપડશે જે બીજા દિવસે સવારે 11:10 વાગે ઉધના સ્ટેશન પહોંચશે. એપ્રિલે ટ્રેન બ્રાન્દ્રાથી અજમેર 12:20 વાગે ઉપડશે. જે 6:50 વાગે અજમેર પહોચશે.

અજમેરના ઉર્સ ખાતે સામેલ થનારા યાત્રીઓ માટે વિશેષ ટ્રેનની વ્યવસ્થા

અન્ય સમાચારો પણ છે...