• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ

સુરત | વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ એટલે કે, સ્મીમેર કોલેજમાં એમ.એસસી.ના મેડિકલ લેબોરેટરી ટેક્નોલોજી બાયોકેમેસ્ટ્રીમાં અને માઈક્રોબાયોલોજી મળી કુલ 20 બેઠકો છે. જેમાં વર્ષે વધારો થનાર છે. જેમાં બન્ને પાંચ પાંચ બેઠક વધારી કુલ 30 બેઠક કરવામાં આ‌વનારુ હોવાનું જાણવામાં આવ્યું છે. તેની સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ ટિંચિંગ સ્ટાફમાં પણ વધારો કરવામાં આવશે તેવુ જાણવામાં આવ્યું છે.તેમ જાણવા મળ્યું છે.જેથી બાયોકેમેસ્ટ્રીમાં અને માઈક્રોબાયોલોજી મળી કુલ 20 બેઠકો છે. જેમાં વર્ષે વધારો થનાર છે. જેમાં બન્ને 5-5 બેઠકો વધારીને કુલ 30 બેઠક કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.

વ્યવસ્થા | સ્મીમેરમાં બાયોકેમેસ્ટ્રી બાયોમાઇક્રોલોજીમાં 10 બેઠક વધી

અન્ય સમાચારો પણ છે...