તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રવિવારે ગુણાનુવાદ સભાનું આયોજન

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | દરિયાપુરીઆઠ કોટી જૈન સંપ્રદાયના વર્તામાન આચાર્ય વિરેન્દ્રસ્વામીના પટ્ટશિષ્ય પ્રકાશમુની 12મીએ હ્રદય રોગના હુમલાથી સુરેન્દ્રનગર ખાતે કાળધર્મ પામ્યા હતા. સુરતના સ્થાનકવાસી સંપ્રદાયના ઋણ અદા કરી શકે તે માટે અજરામર સંપ્રદાયના વિરાગમુનિ, ચેતનાબાઈ, ચંદ્રિકાબાઈની નિશ્રામાં સગરામપુરા સંઘમાં ધર્મસિંહજી સ્થાનકમાં રવિવારે ગુણાનુવાદ સભાનું આયોજન કરાયું છે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનકવાસી જૈન સંઘના અગ્રણીઓ તેમજ શ્રાવક-શ્રાવિકાઓ પણ ઉપસ્થિત રહેશે અને ભક્તિભાવના કરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો