તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | વિવેકાનંદકોલેજ ફોર બી.એડ. સુરતમાં લોકગીત સ્પર્ધાનું આયોજન કરાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત | વિવેકાનંદકોલેજ ફોર બી.એડ. સુરતમાં લોકગીત સ્પર્ધાનું આયોજન કરાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | વિવેકાનંદકોલેજ ફોર બી.એડ. સુરતમાં લોકગીત સ્પર્ધાનું આયોજન કરાયું હતું. કોલેજના આચાર્ય ડૉ. દિલીપ પટેલે પ્રાંસગિક ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે કાર્યક્રમ નવા અંદાજ સાથે તાલીમાર્થીઓમાં નિર્ણયશક્તિ વિકસે તેવા હેતુથી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પર્ધામાં પ્રથમ અંજના પટેલ, દ્વિતિય તૃપ્તિ પટેલે પ્રાપ્ત કર્યો હતો. કોલેજે અભિનંદન પાઠવ્યા હતા.

વિવેકાનંદ કોલેજમાં લોકગીત સ્પર્ધા યોજાઈ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો