પુત્રોએ ઠપકો આપતા આધેડે આપઘાત કર્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | પાંડેસરામાં દારૂ પીને પાડોશીઓ સાથે તકરાર કરવા બાબતે પુત્રોએ ઠપકો આપતા આધેડે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. બનાવ અંગે પાંડેસરા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે. પાંડેસરામાં રહેતા મછિન્દ્ર કિશન ગાયકવાડ સોમવારે દારૂના નશામાં પાડોશીઓ સાથે તકરાર કરી હતી. જેથી તેમના પુત્રોએ આ બાબતે તેમને ઠપકો આપ્યો હતો. દાદર નીચે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...