• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ઇન્કમ ટેક્સ | આજે પ્રિન્સિપલ ચીફ કમિશનર શહેરમાં

ઇન્કમ ટેક્સ | આજે પ્રિન્સિપલ ચીફ કમિશનર શહેરમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | આવકવેરા વિભાગના પ્રિન્સિપાલ ચીફ કમિશનર એ. કે. જયસ્વાલ બુધવારે સુરત અને નવસારીની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ પહેલાં નવસારીમાં ઇન્કમ ટેક્સ બિલ્ડિંગ, ક્વાટર્સ, કોમ્યુનિટી હોલ અને સુરતમાં અધિકારી-કર્મચારીઓ માટેની બે રહેણાંક બિલ્ડિંગનું ઉદ્દઘાટન કરશે, તેઓ સાંજે ચાર કલાકે સુરત પહોંચશે.

અન્ય સમાચારો પણ છે...