સિટી રિપોર્ટર | સુરત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપોર્ટર | સુરત

દેશભરમાગ્રામ્ય વિસ્તારના વિધાર્થીઓ માટે નેશનલ રૂલર આઇટી કવીઝ-2017’ નું આયોજન કર્ણાટક રાજ્યના વિજ્ઞાન વિભાગના ઉપક્રમે કરવામાં આવ્યું હતુ. જેમાં ગ્રામ્ય વિસ્તારની 11 શાળાઓના 8 થી 12 માં અભ્યાસ કરતા 100 વિધાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાંથી પંકજ કુમાવત , સનથ એઝહુથાચન, હર્ષ બોહરા, માધવ તીતીયા, જ્યોતિ કુમાવત, ધ્વની પટેલ,સન્યમ મહાવીર ,જૈનમ જૈન , યોગેશ પાટીલ ,રિધ્ધિ ટેલર,ધ્વની પટેલ,સિદ્ધાર્થ શાહ,અક્ષીલ પટેલ,તેજસ ખંડેલવાલ,દેવ શાહ,પૃથ્વી પુરોહિત,નિશાંત શુક્લા,દિશાંત જૈન ,દિવ્યરાજ કોઠીયા વગેરે વિધાર્થીઓ વિજેતા થયા હતા.

કર્ણાટક વિજ્ઞાન ભવન દ્વારા IT ક્વીઝ યોજાઇ

અન્ય સમાચારો પણ છે...