વાય જંકશન પર 131 ફૂટ ઉંચો રાષ્ટ્રધ્વજ ફરકાવાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાય જંકશન પર સોમવારે સાંજે રાષ્ટ્રધ્વજ ફરકાવવાની ટ્રાયલ કરાઈ હતી

અટારી બોર્ડર 360 ફૂટ

કોલ્હાપુર 303 ફૂટ

રાંચી 293 ફૂટ

હૈદ્રાબાદ 291ફૂટ

રાયપુર 269 ફૂટ

ફરિદાબાદ 250 ફૂટ

પૂણે 237 ફૂટ

ભોપાલ 235 ફૂટ

નવી મુંબઇ 222 ફૂટ

વડોદરા 216 ફૂટ

કટક 215 ફૂટ

નવી દિલ્હી 207 ફૂટ

સિટી રિપોર્ટર | સુરત

શહેરનાંવાય જંક્શન પર આજે જમીનની 116થી120 ફૂટ ઉંચાઇ પર ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકશે. રાજ્યમાં પહેલીવાર જમીનથી 131 ફૂટ ઉંચાઇ પર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે. છેલ્લા થોડા દિવસોથી માટેની તૈયારી વાય જંકશન પર કરવામાં આવી રહી હતી. એરપોર્ટ પર ઉતર્યા પછી વાય જંકશન પાસેથી શહેરમાં પ્રવેશ થતો હોવાને કારણે ધારાસભ્ય હર્ષ સંઘવીએ રજૂઆત કરી હતી અને અંગે ટ્રાયલ પણ કરાઇ હતી. આજે પંદરમી ઓગસ્ટે અહીં ધ્વજવંદન કરાયા બાદ-રોજ રાષ્ટ્ર ધ્વજને ફરકતો રાખવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...