તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • રવિવારે સૂર્યનો કર્ક રાશિમાં પ્રવેશ ભારે વરસાદ લાવશે

રવિવારે સૂર્યનો કર્ક રાશિમાં પ્રવેશ ભારે વરસાદ લાવશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંગે શાસ્ત્રી નયન પંડ્યાએ જણાવ્યું કે, સૂર્ય 1 માસ સુધી કોઈ પણ રાશિમાં સ્થિરતા કરે છે. 16 જૂલાઇને રવિવારથી 16 ઓગસ્ટ સુધી સૂર્યનારાણણ કર્કમાં પરિભ્રમણ કરશે. હાલ તેઓ મિથુન રાશિમાં પરિભ્રમણ કરે છે. પરિવર્તનને કારણે આગામી એક મહિના સુધી કુદરતી આપદા અને માનવ સર્જિત ઘટનાઓમાં ઉછાળો જોવા મળશે. જોકે પરિવર્તનના સારા પાસાં તરફ નજર કરીએ તો વેપાર ક્ષેત્રે ખૂબ પ્રગતિ જોવા મળી શકે છે. ખાસ કરીને શેરબજારમાં હજૂ મોટો ઉછાળો જોવા મળશે. તા.11 જુલાઈએ મંગળ પણ કર્ક રાશિમાં આવ્યો છે. રીતે તા. 16મીથી સૂર્ય-મંગળનો અંગારક યોગ ચેતવણી આપે છે. કર્કમાં સૂર્ય અને મંગળનો યોગ વિનાશક અને ભીષણ અકસ્માતોનો સંકેત પણ આપે છે.

મેષ: માનસિકસ્થિતિ બગડે, શાંતિ ચીત્તે નિર્ણય લેવા.

વૃષભ:અટકેલાકામો પાર પડે, નવા કાર્યોમાં સફળતા મળે.

મિથુન:કામપ્રત્યે ઉદાસીન વલણ રહે, મન શાંત રાખવું.

કર્ક: વેપારમાંસાવધાની રાખવી, નવા વ્યવહારથી બચવું.

સિંહ: પારિવારીકઅને વ્યાપારિક કલેશથી બચવું.

કન્યા: અટકેલાકાર્યો પાર પડે.

તુલા:મધ્યમફળ આપનો સમય, શાંત ચીત્તે સમય પસાર કરવો.

વૃશ્ચિક: લક્ષ્મીકૃપા,નવા વ્યવહાર.

ધન: વિચારીનેનિર્ણયો લેવા.

મકર: ધંધામાંબોલાચાલીથી બચવું.

કુંભ: પ્રોપર્ટી,મિલકતનાપ્રશ્નો હલ થાય, સારો સમય રહે.

મીન: ખુશીનાપ્રસંગો, મહિનો શુભ.

રાશિઓ પર અસર

જ્યોતિષીઓના મતે અંગારક યોગ પણ હોઈ અકસ્માત-માનવ સર્જિત ઘટના શક્ય

સૂર્ય દેવના વારે સોનામાં સુગંધ ભળશે

અન્ય સમાચારો પણ છે...