તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • પુણામાં વિદ્યાર્થીના હાથમાંથી ફોન ઝૂંટવી બે ભાગી છૂટ્યા

પુણામાં વિદ્યાર્થીના હાથમાંથી ફોન ઝૂંટવી બે ભાગી છૂટ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | પુણાનદંનવન સોસાયટીમાં રહેતા રાધીકકુમાર ધમેલીયા મિત્રને ત્યાં બુક લેવા નીકળ્યો ત્યારે રસ્તામાં મોબાઈલ પર વાત કરતો જતો હતો તે વખતે બાઈક પર આવેલા બે ગઠિયા માથામાં ટપલી મારીને હાથમાંથી રૂ. 12999ની કિમતનો ફોન ઝૂંટવીને ભાગી ગયા છે. મહીધરપુરા પોલીસે સીસીટીવી કેમેરાના આધારે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...