તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બે જૂથની પોલીસ સ્ટેશનમાં બબાલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | વેડભરીમાતા રોડ પર મકાનના ઝઘડામાં બે જૂથો વચ્ચેનો ઝધડો થતા મામલો ચોકબજાર પોલીસમાં પહોચ્યો છે. પોલીસ સ્ટેશનમાં પણ બંને જૂથો મારામારી પર ઉતરી આવતાં ચોકબજાર પોલીસે જાતે ફરિયાદી બનીને યુસુફખાન પઠાણ, આસીફખાન પઠાણ, હુસેનખાન પઠાણ, રહેમતબીબી પઠાણ અને સબાનાબીબી પઠાણની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...