તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • મોડેલ હન્ટના વિનરને નેશનલ લેવલ પર પ્લેટફોર્મ મળશે

મોડેલ હન્ટના વિનરને નેશનલ લેવલ પર પ્લેટફોર્મ મળશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરતનાં એક સલુન દ્વારા મોડેલ હન્ટનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ મોડેલ હન્ટમાં સુરતનાં 30 પાર્ટીસિપેન્ટ્સે ભાગ લીધો હતો. આ મોડેલ હન્ટમાં વિનરને નેશનલ વોકનું પ્લેટફોર્મ મળશે. આ મોડેલ હન્ટમાં હેર લેન્થ, હેર ક્વોલિટી, હેર ક્રિએટીવિટીનાં આધારે સિલેક્શન કરવામાં આવશે. આ કોમ્પિટીશનનાં વિનર 2 સપ્ટેમ્બરે સુરત હેર એન્ડ બ્યુટી વોકમાં જાહેર કરવામાં આવશે. આ કોમ્પિટીશનનાં વિનરને નેશનલ લેવલ પર પ્લેટફોર્મ આપવામાં આવશે.

નકિતા ટીનવાલા

શિવાંગી મહેતા

ઉમેશ પટેલ
અન્ય સમાચારો પણ છે...