તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્માર્ટ સિટી સુરતમાં 8597 કરોડ ખર્ચાશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાતમાંસ્માર્ટ સિટી તરીકે પસંદગી પામેલા અમદાવાદ, વડોદરા અને સુરતમાં 93 કામો પાછળ 7098 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો હોવાની માહિતી શહેરીવિકાસ મંત્રી શંકર ચૌધરીએ વિધાનસભામાં આપી હતી.

ચૌધરીએ જણાવ્યું કે અમદાવાદમાં 8492 કરોડના 11 કામો, સુરતમાં 8597 કરોડના 39 કામો અને વડોદરામાં 8009 કરોડના 43 કામોનો સમાવેશ કરાયો છે. સ્માર્ટ સિટી અંતર્ગત તમામ સેવાઓ સ્માર્ટ કરવા ઉપરાંત વાહન વ્યવહાર, કનેક્ટીવિટી, પાણી, ગટર જેવા વિકાસ કામોને આવરી લેવાયા છે. સુરતમાં આવાસ, ગટર વ્યવસ્થા, સ્માર્ટકાર્ડ, નેટ કનેક્ટીવિટી જેવા કામો કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો