તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાખો રૂપિયાની ઠગાઈ કરનારાને વાપી લવાયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાપી | વાપીછરવાડા રોડ પર એક ટ્રાવેલ એજેન્સી ચલાવતા ટ્રાવેલ ઍજેન્ટએ વાપીમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતુ કે અમદાબાદ ખાતે કલબ હોલીડે ટ્રાવેલ એજેન્સી નાં નામે એજેન્સી ચલાવતા રાકેશ હાથીને તેમનાં દ્રારા ટ્રેન, પ્લેનની ટિકિટ કાઢવા માટે એડવાન્સ પૈસા અપાયા હતાં. પણ પ્રવાસ કરવાનાં એક દિવસ અગાઉ ટિકિટ કેન્સલ કરી દીધી અને પૈસા પાછા અપાયા હતાં. આમ વાપીમાં ફૂલ રૂ.5,42,000નો ચૂનો આરોપીએ લગાવ્યો છે. વાપી પોલીસે આરોપીને ટ્રાન્સફર વોરંટથી હિંમતનગરથી વાપી લાવી પૂછપરછ કરતા આરોપીએ હિંમતનગરમાં 40 લાખ, સુરતમાં 13 લાખ રૂ. નો ફ્રોડ કર્યા હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો