તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • મહુવા સુરત ટ્રેઇનને દરરોજ દોડાવી મુંબઇ સુધી લંબાવો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહુવા-સુરત ટ્રેઇનને દરરોજ દોડાવી મુંબઇ સુધી લંબાવો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમરેલી | અમરેલીનાસાંસદ નારણભાઇ કાછડીયા દ્વારા આજે અમરેલી જીલ્લાને જેનો લાભ મળે છે તે મહુવા-સુરત ટ્રેઇનને રોજેરોજ દોડાવવા અને મુંબઇ સુધી લંબાવવાનો મુદો સંસદમાં ઉઠાવાયો હતો. તેમણે અમરેલી જિલ્લામાં ગેઇજ પરિવર્તન માટે કરાયેલી જાહેરાત માટે તાકીદે નાણા ફાળવવા પણ માંગ કરી હતી. તેમણે જણાવ્યુ હતું કે અગાઉ રેલવેમાં સારી સુવિધાનો લાભ માત્ર ઉચ્ચ ક્લાસમાં યાત્રા કરનાર મુસાફરોને મળતો હતો. પરંતુ હવે નિમ્ન શ્રેણીમાં યાત્રા કરતા મુસાફરોને પણ સારી સુવિધા મળે તેવા પ્રયાસો થઇ રહ્યા છે. અમરેલીને જોડતી મીટર ગેજ લાઇન બ્રોડગેજમાં પરિવર્તીત કરવા માટે સરકાર દ્વારા મંજુરી અપાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો