તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • મુડત આગ કેસની તપાસ માટે પોલીસ ભાવનગર અમરેલીમાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુડત આગ કેસની તપાસ માટે પોલીસ ભાવનગર-અમરેલીમાં

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહુવાના મુડત ગામે તબેલામાં ફ્લેસ ફ્લાયર થવાની ઘટનામાં ચાર બાળકીઓ જીવતી ભૂંજાઈ જવાની ઘટનામાં બાળકીના પિતા રમેશ ઝડફીયાએ મહુવા પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસની પ્રાથમિક તપાસમાં રમેશ ઝડફીયાએ તેમને ચાર દીકરી હોવા છતાં ખોટા પુરાવા ઊભા કરી ચાર દીકરીને કાગળ પર બતાવી ફ્લેસ ફાયરની ઘટનામાં ચાર દીકરીનું મોત થયાનું બહાર આવ્યું હતું. તેમણે લીલીયા ખાતેથી બે બાળકીનો સુરતમાંથી બે બાળકીનો જન્મનો દાખલો મેળવ્યો હતો. અમરેલીના લીલીયા ખાતેનું ખોટુ સરનામું આપ્યું હતું. ભાવનગર ખાતે ગડધા તાલુકાના પ્રહલાદગઢ તેમનું મૂળ વતન હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

4 બાળકીનો વીમો પકવવાનો કરાસો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો