તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • કડોદરામાં યુવક પર ચપ્પુથી ત્રણ ઈસમે હુમલો કર્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કડોદરામાં યુવક પર ચપ્પુથી ત્રણ ઈસમે હુમલો કર્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી | સુરતશહેરના પાંડેસરામાં રહેતા સમાધાન ભગવાન પાટીલ 16 માર્ચના રોજ તેની માતા પ્રેમીલાબહેન અને મામા પ્રકાશ પાટીલ તથા અન્ય સંબંધી સાથે કડોદરા ખાતે અરીહંતપાર્કમાં રહેતા તેની માસી સુરેખાબહેનને ત્યાં ટેમ્પો લઈને આવ્યા હતાં. દરમિયાન સાંજે ગોલુ ઉર્ફે ગોલિયા અંજની રેસીડેન્સી ખાતે બે અજાણ્યા યુવાનો સાથે આવ્યો હતો અને સમાધાનને ઘરની બહાર બોલાવીને કહ્યું હતું કે તુ મારી કેમ ચુગલી કરે છે તેમ કહીને ચપ્પુથી હુમલો કરતાં સમાધાન જમીન ઉપર પડી ગયો હતો. તેણે બૂમાબૂમ કરતાં આજુબાજુમાંથી માણસો ભેગા થઈ ગયા હતા. જેથી ગોલુ મોટરસાઈકલ લઈને ભાગી છૂટ્યો હતો. અંગે કડોદરા પોલીસે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો