તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • લેબર કોન્ટ્રાક્ટરની બાઇકની ડીકીમાંથી દોઢ લાખની ચોરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લેબર-કોન્ટ્રાક્ટરની બાઇકની ડીકીમાંથી દોઢ લાખની ચોરી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વેડ-ડભોલીની ભૂમિપૂજા સોસાયટીમાં રહેતા અને દાહોદમાં ગટરના લેબર કોન્ટ્રાક્ટર અલ્પેશ લાલજી સવાણી શુકવારે બપોરે પ્રાઈમ આર્કેડ અને એલપી સવાણીની બે બેંકોમાંથી દોઢ લાખની રકમ ઉપાડી ડીકીમાં મુકી હતી. બાદમાં અડાજણ પાટીયાના હરીઓમ કોમ્પલેક્ષ નજીક આઈસીઆઈસીઆઈ બેંકની સામે બાઈક પાર્ક કરીને બેંકમાં બે લાખની રકમ ઉપાડવા માટે ગયો હતો. અડઘો કલાકમાં બે લાખની રકમ ઉપાડીને આવતા ચોર ટોળકીએ બાઈકની ડીકીમાંથી દોઢ લાખની રોકડ અને ચેકબુકોની ચોરી કરી ગયા હતા. કોન્ટ્રાકટરનો પહેલેથી કોઈ પીછો કરતા હોવાની પોલીસે આંશકા લાગી રહી છે. ઘટનાને પગલે રાંદેર પોલીસે ફરિયાદ લઈને સીસીટીવી કેમેરાની તપાસ હાથ ધરી છે.

કોન્ટ્રાક્ટરે અન્ય બેંકોમાંથી નાણાં ઉપાડ્યાં ત્યારથી તેનો પીછો કરાયો હોવાની શંકા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો