• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • કેબલ સ્ટેઇડ બ્રિજમાં તાડપત્રી બાંધીને પણ વરસતા વરસાદમાં કામ કરાઇ રહ્યું છે

કેબલ સ્ટેઇડ બ્રિજમાં તાડપત્રી બાંધીને પણ વરસતા વરસાદમાં કામ કરાઇ રહ્યું છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતના મહત્વાકાંક્ષી કેબલ સ્ટેઇડ બ્રિજને સંલગ્ન અઠવા કોર્ટ બિલ્ડિંગ પાસેના ફ્લાય ઓવર બ્રિજ પર સ્ટ્રીટલાઇટ માટે રૂા.49 લાખના ખર્ચે બ્રિજ પર કુલ 142 પોલ લગાડવામાં આવશે. બુધવારે રિમઝીમ વરસાદમાં પણ બ્રિજની કામગીરી અટકી ન પડે તે માટે તાડપત્રી બાંધીને કામ ચાલુ રાખવામાં આવ્યું હતું. નજીકના જ મહિનાઓમાં પીએમના હસ્તે તેનું ઉદ્‌ઘાટન કરાય તેવી અટકળો લગાવાઇ રહી છે. તસવીર - રિતેશ પટેલ

અન્ય સમાચારો પણ છે...