• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • હાઇકોર્ટ| કુલપતિ ડો. ગુપ્તાની નિમણૂકની સુનાવણી 1 ઓગસ્ટે

હાઇકોર્ટ| કુલપતિ ડો. ગુપ્તાની નિમણૂકની સુનાવણી 1 ઓગસ્ટે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | વીએનએસજીયુના કુલપતિ ડો. ગુપ્તાની નિમણૂક મામલે બુધવારે હાઇકોર્ટે આ મામલે ફરી એક તારીખ પડી છે અને વધુ સુનાવણી અગામી પહેલી ઓગસ્ટે હાથ ધરાશે. જોકે આ મામલે સર્ચ કમિટીના ચેરમેન ડો. યોગેશ સિંગને ફરી નોટિસ આપવાનો આદેશ કર્યો છે. રાજ્ય સરકાર પાસે પણ જવાબ માંગવામાં આવ્યો હતો. જે પણ રાજ્ય સરકાર દ્વારા અપાયો ના હતો. જેથી તેમને પણ પહેલી ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો આદેશ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...