તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • કાપડ | રિવર્સ મિકેનીઝમ ચાર્જના અમલને 3 માસ માટે લંબાવી દેવાયો

કાપડ | રિવર્સ મિકેનીઝમ ચાર્જના અમલને 3 માસ માટે લંબાવી દેવાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | 1લી જુલાઇથી અમલમાં આવનારા રિવર્સ ચાર્જ મિકેનિઝમને 3 માસ માટે ટાળી દેતાં ટેક્સટાઇલ સેક્ટરેરાહતનો શ્વાસ લીધો છે.જીએસટી વિભાગ દ્વારા આરસીએમના અમલને 30 સપ્ટેમ્બર સુધી ટાળવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારી સંસ્થાઓ દ્વારા ભરવાપાત્ર થતા1 ટકા ટીડીએસ અને ટીસીએસ પણ મોકૂફ રાખવાનું નક્કી કરાયું છે. રેવન્યુ ડિપાર્ટમેન્ટ હેઠળના જીએસટી ઇમ્પ્લિમેન્ટેશન કમિટીની મિટીંગમાં આ અંગે નિર્ણય લેવાયો છે. 3 માસ સુધી ફરી રાહત મળી છે.

અન્ય સમાચારો પણ છે...