તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • હાઇકોર્ટ| કુલપતિની નિમણૂકનો વિવાદ, સુનાવણી 4 જુલાઇએ

હાઇકોર્ટ| કુલપતિની નિમણૂકનો વિવાદ, સુનાવણી 4 જુલાઇએ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. શિવેન્દ્ર ગુપ્તાની નિમણુંક વિવાદ મામલે હાઇકોર્ટે નવી મુદત જાહેર કરી છે. જેથી હવે આ મામલે 4થી જુલાઇએ સુનાવણી હાથ ધરાશે. કુલપતિની જાહેરાતમાં 15 વર્ષનો પ્રોફેસરનો અનુભવ માંગ્યો હોય અને ડો. ગુપ્તા પાસે 1 વર્ષનો પણ અનુભવ ના હોવા છતાં રાજ્ય સરકારે તેમને કુલપતિ ખુરશી આપી દીધી છે. આ મુદ્દે જાગતે રહો પાર્ટીના પ્રમુખે હાઇકોર્ટમાં પિટીશન દાખલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...