તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજે જીણમાતાના મંગળ પાઠ યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : જીણમાતા સેવા સમિતિ દ્વારા 61મો માસિક જીણ માતા પંચામૃત મંગળ પાઠનું આયોજન તા.27-6-2018 બુધવારે બપોરે 3 કલાકે ગ્રીન વિક્ટ્રી, અલથાણ ખાતે કરવામાં આવ્યું છે. માં જીણના શ્રૃંગારિત દરબાર સમક્ષ સ્થાનિક ગાયક કલાકાર દ્વારા મંગળ પાઠનું વાંચન કરાશે. તેમ સમિતિ દ્વારા એક યાદીમાં જણાવાવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...