તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ત્રણ ઋતુને ધ્યાનમાં રાખીને ડિઝાઇન બની

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | આઇએનઆઇએફડી સુરત અને આઇઆઇઆઇડી દ્વારા ભારતની અલગ અલગ ક્લાઇમેટ ઝોન પ્રમાણે રીસાઇકલ કરેલા ઇન્ટીરીયર્સની ડિઝાઇન ડિસપ્લે કરવામાં આવી હતી. આ પ્રોગ્રામ ત્રણ દિવસ માટે યોજવામાં આવ્યો હતો જેમાં એમણે બામ્બુ, મડ, ટાઇલ્સ, માર્બલ સ્ટોન્સ જેવા નેચરલ એલિમેન્ટ્સ યુઝ કરી ઇકોફ્રેન્ડલી ડિઝાઇન બનાવી હતી. આ ડિઝાઇન ઠંડી, ગરમી, વરસાદને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...