ભટારમાં બંધ ઘરોમાં એક સાથે 3 ઘરોના તાળા તૂટ્યાં, જેમાંથી એક ઘરમાંથી 97 હજારની ચોરી
ક્રાઈમ રિપોર્ટર.,સુરત | ભટારમાં બંધ ધરોમાં તસ્કરોએ તરખાટ મચાવી એક સાથે ત્રણ ઘરોના તાળા તોડયા હતા. જેમાં એક ઘરમાંથી 97 હજારની ચોરી કરી હતી. જ્યારે અન્ય બે ઘરોમાં ચોરીનો પ્રયાસ કર્યો છે. સીસીટીવી કેમેરામાં ત્રણ શખ્સો મોઢા પર રૂમાલ અને ટોપી પહેરીને બે બાઈકો પર આવ્યા હોવાનું જાણવા મળેલ છે. ખટોદરા પોલીસે સીસીટીવી ફુટેજ આધારે તપાસ શરૂ કરી છે.
3 શખ્સો મોઢા પર રૂમાલ અને કેપ પહેરીને 2 બાઇકો પર આવ્યા હોવાનું સીસીટીવીના આધારે જાણવા મળ્યું
ભટાર આનંદ મગલ સોસાયટીમાં રહેતા અને જમીનની દલાલીનું કામ કરતા જીગ્નેશ કીકુભાઈ દેસાઈ વેકેશન હોવાથી પરિવાર સાથે વતનમાં નવસારી ગયા હતા. તે અરસામાં તસ્કરોએ ઘરના તાળા તોડીને કબાટમાંથી સોના ઘરેણાં, વીંટી અને રોકડ મળીને રૂ.97 હજારની ચોરી કરી ગયા હતા. જ્યારે તેઓની બાજુમાં રહેતા અભિજીત ઠાકરો તેમજ એક રાજસ્થાની પરિવારના મકાનના પણ તાળા તોડયા હતા. જો કે તેમાંથી કશુ હાથ લાગ્યુ ન હતું. ત્રણેય મકાનોના પરિવારો વતનમાં ગયા હતા. વધુમાં જમીનદલાલે જણાવ્યું કે ઘરમાંથી 15 તોલા સોનાના ઘરેણાં ગયા હતા, જેની કિંમત 5 લાખ થાય છે. ે પોલીસે કિંમત ઓછી બતાવી છે. સોસાયટીના સીસીટીવી કેમેરામાં ત્રણ શખ્સો બે બાઈકો પર દેખાય છે અને મોઢા પર રૂમાલ તેમજ માથે કેપ પહેરી છે.
લૂંટારૂઓ સીસીટીવી ફૂટેજમાં કેદ.