તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |અમરોલીમાં છાપરાભાઠા રોડ પર વૃંદાવન નગરમાં સવિતાબેન મોહનભાઇ અજુંડિયા(ઉ.વ.55)

સુરત |અમરોલીમાં છાપરાભાઠા રોડ પર વૃંદાવન નગરમાં સવિતાબેન મોહનભાઇ અજુંડિયા(ઉ.વ.55)

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |અમરોલીમાં છાપરાભાઠા રોડ પર વૃંદાવન નગરમાં સવિતાબેન મોહનભાઇ અજુંડિયા(ઉ.વ.55) પરિવાર સાથે રહે છે. તેઓ જુનાગઢ અકોલવાડીથી લગ્ન પતાવી ખાનગી લક્ઝરી બસમાં સુરતમાં આવવા નિકળ્યા હતા. ઘરે ગયા બાદ ખબર પડી કે તેમનું ઘરેણાં વાળું પાકિટ નથી. પાકિટમાં સોનાનું સોનાના 1.85 લાખ રૂપિયાના ઘરેણાં હતા. અજાણ્યા તસ્કરે જુનાગઢથી સુરત દરમિયાન બસમાંજ તે ઘરેણાંવાળું પાકિટ ચોરી કરી લીધું હતુ. સવિતાબેને રવિવારે રાત્રે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

બસમાં ઘરેણાવાળું પાકીટ ચોરાયું

અન્ય સમાચારો પણ છે...