તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |વેસુ હાઈટેક રેસીડન્સી ખાતે રહેતા પુનમબેન આશિષ ખંડેલવાલ શનિવારે

સુરત |વેસુ હાઈટેક રેસીડન્સી ખાતે રહેતા પુનમબેન આશિષ ખંડેલવાલ શનિવારે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |વેસુ હાઈટેક રેસીડન્સી ખાતે રહેતા પુનમબેન આશિષ ખંડેલવાલ શનિવારે સવારે પારલે પોઈન્ટ સગરમ શોપીંગ સેન્ટરની પાછળ ગોકુલ રોહાઉસના ગેટ પાસેથી સ્કુટર પર પસાર થતા હતા. દરમિયાન પાછળથી એક અજાણ્યો બાઈક સવાર આવ્યો હતો અને પુનમબેને ખબા પર લટકાવેલુ બે મોબાઈલ ફોન, ચેકબુક, એટીએમ કાર્ડ સહીતના અગત્યના દસ્તાવેજો સહીતનું પર્સ ચાલુ સ્કુટરે આંચકીને નાસી છુટ્યો હતો. બનાવ અંગે પુનમબેને ઉમરા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પાર્લેપોઈન્ટ પાસે મહિલાનું પર્સ તફડાવાયું

અન્ય સમાચારો પણ છે...