તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |મુળ તાપીના ડોલવણગામની વતની રજનીકાબેન ગામીત (19) ભાટપોર જીઆઈડીસી

સુરત |મુળ તાપીના ડોલવણગામની વતની રજનીકાબેન ગામીત (19) ભાટપોર જીઆઈડીસી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |મુળ તાપીના ડોલવણગામની વતની રજનીકાબેન ગામીત (19) ભાટપોર જીઆઈડીસી પાસે રહે છે. રવિવારે બપોરના સુમારે તેણે ઘરમાં છત સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો. રજનીકા ભાટપોર જીઆઈડીસી ખાતેની સોશ્યો કંપનીમાં છેલ્લા મહિનાથી મજુરી કામ કરતી હતી. તેને આપસીર વસાવા નામના યુવાન સાથે પ્રેમ સંબંધ હતો. ત્રણેક દિવસ પહેલાં રજનીકા અને આપસીર મળ્યા હતાં. ત્યારે રજનીકાએ પ્રેમનો એકરાર કરીને ‘હૂં તેને પ્રેમ કરું છું..કહ્યું હતું. પરંતુ મજાકના મુડમાં આપસીરે હૂ તેને પ્રેમ નથી કરતો તેમ કહતા માઠું લાગી આવ્યું હતું.

પ્રેમીની મજાકમાં પ્રેમિકાએ ફાંસો ખાધો

અન્ય સમાચારો પણ છે...