તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સ્ટાર્ટઅપ ઈકો સિસ્ટમ ઈન ઈન્ડિયા પર સેમિનાર યોજાશે

સ્ટાર્ટઅપ ઈકો સિસ્ટમ ઈન ઈન્ડિયા પર સેમિનાર યોજાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરતશહેર સ્ટાર્ટઅપ ક્ષેત્રે આગળ વધે અને વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ માટે વધુ પ્રોત્સાહન મળી રહે માટે એસવીએનઆઈટી એલ્યુમની એસોસિએશન દ્વારા ‘સ્ટાર્ટઅપ ઈકો સિસ્ટમ ઈન ઈન્ડિયા’ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. સેમિનાર 4 ઓક્ટેબરનાં રોજ સાંજે 05.30 થી 06.30 દરમિયાન એસવીએનઆઈટીનાં પ્રોડક્શન એન્જીનિયરીંગ સેમિનાર હોલમાં યોજાશે. જેમાં સુરત ચેમ્બર ઓફ કોમર્સનાં સેક્રેટરી ડૉ. અનિલ સરાઓગી કોમર્શિયલાઇઝિંગ ઈનોવિટેવ આઈડિયા દ્વારા સ્ટાર્ટઅપ ઈકો સિસ્ટમ વિશે વાત કરશે.
અન્ય સમાચારો પણ છે...