તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ગુજકોસ્ટ દ્વારા રાષ્ટ્રીય બાળવિજ્ઞાન પરિષદ યોજાશે

ગુજકોસ્ટ દ્વારા રાષ્ટ્રીય બાળવિજ્ઞાન પરિષદ યોજાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતકાઉન્સિલ ઓન ટેકનોલોજી અને લોક વિજ્ઞાન કેન્દ્ર, સુરત દ્વારા બાળકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિ ખીલે અને વિજ્ઞાન પ્રત્યે અભિગમ કેળવાય માટે ‘રાષ્ટ્રીય બાળવિજ્ઞાન પરિષદ-2016’ (NCSC-2016)નું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય બાળવિજ્ઞાન પરિષદ આગામી 7 ઓક્ટોબરનાં રોજ સવારે 09.30 કલાકે SVP EM સ્કૂલ ખાતે યોજાશે. પરિષદમાં સુરત જીલ્લાની કોઈપણ પ્રાથમિક અને માધ્યમિક શાળામાંથી 10 થી 14 અને 14 થી 17 વર્ષનાં બે ગ્રુપમાં વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. જેમાં પાંચ વિદ્યાર્થીનાં ગ્રુપમાં ‘સાયન્સ, ટેકનોલોજી એન્ડ ઈનોવેશન ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ’ થીમ પર એજ્યુકેશનલ પ્રોજેક્ટ રજૂ કરવાનો રહેશે. ભાગ લેવા માટે જીલ્લા વિજ્ઞાન કેન્દ્ર અથવા NCSCની વેબસાઈટ www.ncsc.co.in પર ઓનલાઈન અરજી કરી શકાય છે.
અન્ય સમાચારો પણ છે...