તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |પાલિકા દ્વારા હાલમાં રાજમાર્ગનુ રિકાર્પેટીંગ કરવામાં આવ્યુ હતુ ત્યારબાદ

સુરત |પાલિકા દ્વારા હાલમાં રાજમાર્ગનુ રિકાર્પેટીંગ કરવામાં આવ્યુ હતુ ત્યારબાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |પાલિકા દ્વારા હાલમાં રાજમાર્ગનુ રિકાર્પેટીંગ કરવામાં આવ્યુ હતુ ત્યારબાદ સૈયદપુરાથી કાંસકીવાડ રોડનુ પણ રિકાર્પેટીંગ હાથ ધરાયુ હતુ. હવે ભાગળ મુખ્ય ચાર રસ્તાનુ પણ રિકાર્પેટીંગ હાથ ધરવામાં આવી રહ્યુ છે. શહેરભરના રસ્તાઓનુ રિકાર્પેટીંગ હાલ પાલિકા દ્વારા કરવામાં આવી રહ્યુ છે જેમાં ટ્રાફિકથી ધમધમતા ભાગળ ચાર રસ્તાનુ રિકાર્પેટીંગ શનિવારથી શરૂ કરવામાં આ‌વ્યુ છે. બુધવાર સુધીમા કામગીરી પૂર્ણ થવાનો અંદાજ છે. ત્યા સુધી થોડા દિવસ લોકોને હાલાકીનો સામનો કરવો પડશે. જોકે, રાત્રીના સમયે કામગીરી ઝડપભેર કરવામાં આવી રહી છે. જેથી ટ્રાફિક થવાનો પ્રશ્ન પણ સર્જાતો નથી.

રાજમાર્ગ બાદ હવે ભાગળ ચાર રસ્તાનુ રિકાર્પેટીંગ શરૂ કરાયુ

અન્ય સમાચારો પણ છે...