તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ‘સેવ વોટર એન્ડ સેવ ટ્રી’ના સંદેશા સાથે કાર્યક્રમ

‘સેવ વોટર એન્ડ સેવ ટ્રી’ના સંદેશા સાથે કાર્યક્રમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : ફ્રેન્ડસ ફોરેવર ડૉક્ટર ગ્રુપ દ્વારા ‘સેવ વોટર અેન્ડ સેવ ટ્રી’ નો પબ્લીક અવેરનેસ પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો. જેમાં સુરતના નામાંકિત 32 ડોક્ટરો જોડાયેલા છે. આ કેમ્પ માટે બધા જ ડૉક્ટરો સુરતથી માંડવી તાલુકા સુધી સેવ વોટર અને સેવ ટ્રીના બેનર સાથે ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...