તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિવ્યાંગ સાધન વિતરણ સમારોહ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : સુરત જીલ્લા પંચાયત (આરોગ્ય શાખા) સુરત, ટ્રાયબલ સબ પ્લાન માંડવી દ્વારા તાલુકા હેલ્થ કચેરી કામરેજ ખાતે જીલ્લા વિકાસ અધિકારી તથા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીનાં રાહબર હેઠડ તેમજ કામરેજનાં તાલુકા હેલ્થ ઓફિસર ડો.મહેંદ્રસિહ ભાટીનાં માર્ગદર્શન દ્વ્રારા દિવ્યાંગોને ટ્રાયસિકલ જેવા સાધનોનો વિતરણ સમારોહ કામરેજનાં તાલુકા પંચાયતનાં પ્રમુક રચનાબેન પટેલ તથા ઉપપ્રમુક ભરત પટેલનાં અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં દિવ્યાંગોને સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...