તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગજેરા ટ્રસ્ટનો સુથારપાડા ખાતે મેડિકલ કેમ્પ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : શ્રી મતી શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરીટેબલ ટ્રસ્ટ સુરત અને લક્ષ્મી ડાયમંડ પ્રા. લિ. દ્વારા વલસાડ જિલ્લાના અંતરિયાળ એવા સુથારપાડા ગામ ખાતે ફ્રી સર્વરોગ નિદાન કેમ્પનું રવિવારે સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાન નાક ગળા, હાડકા, સ્ત્રીરોગ, આંખ, ચામડી સહિતના રોગોની સારવાર માટે સુરતના નામાંકિત ડોકટરોની ટીમે 2500 કરતાં વધુ દર્દીઓને તપાસી સારવાર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...