તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘પેરેન્ટીંગ ફોર પીસ’ વિષય પર વર્કશોપ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત એસ. આર. લુથરા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ દ્વારા શહેરના જાણીતા અને અનુભવી ડોક્ટરોની ટીમ દ્વારા ચલાવવામાં આવતી સંસ્થા પેરેન્ટીંગ ફોર પીસના સહયોગથી તણાવ, હતાશા અને અાપઘાતના મુદ્દા પર વર્કશોપનું યોજ્યો હતો. પારિજાત હોસ્પિટલના મનોચિકિત્સવ ડૉ. આરતી મહેતાની આગેવાની હેઠળ ડૉ. કમલેશ, ડૉ. સલીમ, ડૉ. સુષ્માબેન, ડૉ. તૃપ્તીબેન સહિતની ટીમે માર્ગદર્શન આપ્યું હતું. વર્કશોપમાં દૃશ્ય શ્રાવ્ય રીતો, નાટકો અને સમજાવટ દ્વારા યુવાનોને કેવી રીતે તણાવ, અસ્થવસ્થતા, હતાશા અને આપઘાતથી દૂર રહી શકે તેનું માર્ગદર્શન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...