તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાંધી જયંતી નિમિત્તે પ્રભાત ફેરી યોજાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : વિજભુખણદાસ કહાનદાસ દારૂવાલા શાળા ક્રમાંક:૨૫ ખાતે ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના ધો-૬ થી ૮ના બાળકો તથા શાળાના શિક્ષકો ઉપસ્થિત રહી ગાંધી જયંતીની ઉજવણી કરી હતી. શાળાના બાળકો દ્વારા પ્રભાત ફેરી કાઢવામાં આવી હતી.પ્રભાત ફેરીમા સ્વચ્છતા રાખવા અંગેના સૂત્રોચાર કરવામાં આવેલ હતાં. ત્યારબાદ સર્વધર્મ પ્રાર્થના કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...