તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મગદલ્લા બ્રિજ પાસે ટેમ્પો અડફેટે 1નું મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મગદલ્લા બ્રિજ પાસે ટેમ્પો અડફેટે 1નું મોત

સુરત |
મગદલ્લા બ્રિજ પાસે રસ્તો ક્રોસ કરી રહેલા સાઈકલ સવાર દંપતીને ટેમ્પો ચાલકે અડફેટમા લેતા પત્નીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. હજીરાના ભાટપોર ગામમાં રહેતા જયેશભાઈ માવચી ગઈ તા.2 ઓક્ટોબરના રોજ તેમની પત્ની મિનાબેન સાથે સાઈકલ પર ઓએનજીસી બ્રિજના ઈચ્છાપોર તરફના છેડા પર રસ્તો ક્રોસ કરતા હતા. ત્યારે પુરપાટ ઝડપે દોડી આવતા ટેમ્પો ચાલકે બન્નેને અડફેટમાં લઈ લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...