તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બારી તોડી દુકાનમાંથી સવા લાખની ચોરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | રિંગરોડની સાંઈકૃપા ઈન્ડસ્ટ્રીયલની કાપડની દુકાનમાં ચોરે બાથરૂમમાં બારી તોડી લોંખડના કબાટમાંથી 1.25 લાખની રોકડ ચોરી કરી હતી. આ અંગે જીતેન્દ્ર મહેશચંદ્વ જૈનએ સલાબતપુરા પોલીસમાં ફરિયાદ આપતા ચોરીનો ગુનો નોંધી કેમેરાના આધારે તપાસ શરૂ કરી છે. બીજી તરફ કોઈ જાણભેદુ હોવાની પણ પોલીસને શંકા છે.

અન્ય સમાચારો પણ છે...