સુરતના મિલનને અમિતાભ પણ ફોલો કરે છે

DivyaBhaskar News Network

Oct 11, 2018, 03:55 AM IST
Surat - સુરતના મિલનને અમિતાભ પણ ફોલો કરે છે
આ જે મહાનાયક અમિતાભ બચ્ચનનો જન્મ દિવસ છે, ત્યારે સુરતના મિલન મહેતાએ એમને બર્થ ડે ગીફ્ટ આપવા માટે એક ખાસ આલ્બમ તૈયાર કર્યો છે. આ આલ્મબ બનાવવા માટે મિલને 6 વર્ષ સુધી મહેનત કરી હતી. એમણે આ આલ્મબમમાં ફિલ્મોના યાદગાર ડાયલોગ, ગુજરાતી કલાકારો સાથે એમના ફોેટો, કોન બનેગા કરોડપતિના યાદગાર ફોટોગ્રાફ, રેર ફોટોગ્રાફ કલેક્ટ કરીને આ આલ્મબ તૈયાર કર્યો છે. એમણે અમિતાભ બચ્ચને આ ગીફ્ટ આપવા માટે ખાસ એપોઇન્ટમેન્ટ મેળવી હતી અને એમની મહેનત જોઇને બચ્ચને પણ ખાસ આમંત્રણ આપ્યું હતું અને આલ્બમ ગીફ્ટ કર્યો હતો.

X
Surat - સુરતના મિલનને અમિતાભ પણ ફોલો કરે છે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી