તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat ‘પાસ’ના અલ્પેશ કથિરિયાના કેસમાં દલીલો પૂર્ણ થઈ

‘પાસ’ના અલ્પેશ કથિરિયાના કેસમાં દલીલો પૂર્ણ થઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘પાસ’ના અલ્પેશ કથિરિયાના કેસમાં દલીલો પૂર્ણ થઈ
સુરત | પાટીદાર અનામત આંદોલનના સહ કન્વીનર અલ્પેશ કથિરિયા સામે નોંધાયેલાં રાજદ્રોહના કેસમાં આજે આગોતરા અરજી પર સુનાવણી પૂર્ણ થઈ હતી. સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ અને બચાવ પક્ષે એડવોકેટ યશવંતસિંહ વાળાએ દલીલો કરી હતી. બચાવ પક્ષની દલીલ હતી કે ત્રણ વર્ષ જુનો કેસ છે અને આરોપીની પોલીસે ધરપકડ કરી નથી. આરોપી આ દરમિયાન પોલીસ કમિશનરની કચેરીએ જતો હતો , કોર્ટમાં જતો હતો. હવે આ કેસમાં આગામી દિવસોમાં આગોતરા અરજી પર ચુકાદો આવશે.

અન્ય સમાચારો પણ છે...