• Gujarati News
  • રાહુલ લુણાગરિયા : સુરતમાંસુરક્ષા માટે કેમેરા મુકાઇ રહ્યા છે ત્યારે પત્નીઓ પણ હવે પતિ પર ધ્યાન રા

રાહુલ લુણાગરિયા : સુરતમાંસુરક્ષા માટે કેમેરા મુકાઇ રહ્યા છે ત્યારે પત્નીઓ પણ હવે પતિ પર ધ્યાન રાખવા માટે સીસી કેમેરા ગોઠવી રહી છે.

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન | વેસુ વિસ્તારમાં EWS આવાસમાં આંગણવાડી

સુરત |વેસુમાં બનાવવામાં આવેલા ઇડબલ્યુએસ આવાસમાં રહેતા લોકોના નાના બાળકોને ગમ્મત સાથે જ્ઞાન મળી રહે સાથે સાથે નાના બાળકોમાં કુપોષણનંુ પ્રમાણ ઓછુ રહે તેને ધ્યાને રાખીને નવી આંગણવાડી બનાવવામાં આવશે. કારણ કે ઇડબલ્યુએસ આવાસમાં આંગણવાડી નહીં હોવાના કારણે આવાસમાં રહેતા લોકોના બાળકોને આંગણવાડીને લગતી સુવિધા મળતી નથી. તેના કારણે નવી આંગણવાડી બનાવવામાં આવશે.


રાહુલ લુણાગરિયા : સુરતમાંસુરક્ષા માટે કેમેરા મુકાઇ રહ્યા છે ત્યારે પત્નીઓ પણ હવે પતિ પર ધ્યાન રાખવા માટે સીસી કેમેરા ગોઠવી રહી છે.

ટ્રાફિકનો સરવે કરાવવા માટે સર્વેયરોની નિમણૂંક કરાશે

સુરત |પાલિકાના બજેટમાં શહેરને ટ્રાફિક ફ્રી સિટી બને તે માટે આયોજન કર્યુ છે. તેના કારણે ટ્રાફિક એન્જીિનયરિંગમાં સુવિધા ઉભી કરવા માટે 24 કરોડના બજેટની પણ ફા‌‌‌ળવણી પણ કરવામાં આવી છે. તેમજ શહેરીજનોને ટ્રાફિકની સમસ્યામાંથી છુટકારો મળે તે માટે નવી ટ્રાફિક પોલિસી બનાવવાની સાથે સાતેય ઝોનમાં ટ્રાફિકનો સરવે કરાવવા માટે સર્વેયરોની નિમણૂંક કરવામાં આવશે. માટે એજન્સીને કામગીરી આગામી સમયમાં આપવામાં આવશે. તેમાં સાતેય ઝોનમાં ટ્રાફિક વધુ રહે છે તે માટેનો સર્વે કરાવવામાં આવશે.

જૈનાચાર્યનું પ્રવચન

સ્થળ: રામપાવનભુમિ,પાલ } સવારે 8 વાગ્યે

સિનિયરસિટીઝન સભા

સ્થળ: બદ્રીનારાયણમંદિર,અડાજણ

} સાંજે 4.00 વાગ્યે

પેન્શનર્સએસોિસએશનની મિટીંગ

સ્થળ: વીડીદેસાઇ હોલ,અઠવા } સવારે 10 વાગ્યે

િસટી ડાયરી