ડિંડલીના યુવકને એક ગુનામાં બમણો દંડ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાંટ્રાફિક વિભાગ તો દંડ વસૂલે છે સાથે-સાથે જે તે પોલીસ સ્ટેશનની હદમાં પણ પોલીસ રસીદ લઈને લોકોને દંડે છે. ટાર્ગેટનું પ્રેસર હવે એટલી હદે વધી ગયું છે કે પોલીસ એક ગુના માટે દંડની બે-બે રસીદ બનાવી રહી છે. આવું કંઇક રવિવારે ડિંડોલી ખાતે રહેતા એક યુવક સાથે થયું હતું. યુવક સોસાયટીની બહાર નિકળ્યો કે તરત ડિંડોલી પોલીસના એક કર્મચારીએ એક ગુના માટે તેની પાસે બે વાર દંડ લીધો. મયૂરકુમારે તેનો વિરોધ કર્યો તો પોલીસે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...