તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજે 10 ફોટોગ્રાફરનું સન્માન કરાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | વર્લ્ડ ફોટોગ્રાફી દિવસ અંતર્ગત સુરતનાં ફોટો પિક્ટોરિલ એસોસિએશન, ઉધના પાંડેસરા ફોટોગ્રાફ એસોસિએસન, ઓનેસ્ટ ફોટોગ્રુપ અને યુથ ફોટોગ્રાફર્સ ક્લબ દ્વારા શહેરના 10 ફોટોગ્રાફરનું સન્માન કરાશે. આ કાર્યક્રમ આજે સવારે 9.30 વાગ્યે મજૂરાગેટ દયાળજી આશ્રમમાં યોજાશે, જેમાં સુરતીઓ હાજર રહી શકે છે.

અન્ય સમાચારો પણ છે...