તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • વરસાદે પાલિકાના કામોની પોલ ખૂલી પાડી છે.જેમાં મોટાવરાછા પાલીહીલ સામે

વરસાદે પાલિકાના કામોની પોલ ખૂલી પાડી છે.જેમાં મોટાવરાછા પાલીહીલ સામે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વરસાદે પાલિકાના કામોની પોલ ખૂલી પાડી છે.જેમાં મોટાવરાછા પાલીહીલ સામે મેઇનરોડ પર રસ્તો બેસી જતા પાલિકાની ટીમ કામે લાગી હતી. તસવીરો-હેતલ શાહ, મનોજ તેરૈયા

કતારગામમાં કિરણ હોસ્પીટલ સામે રસ્તો તોડીને પાણા કોમ્લેક્ષના બેઝમેન્ટમાં પાણી ભરાય ગયુ હતુ વડાપ્રધાનના આગમન માટે તાત્કાલિક બનાવેલા બધા કામો કેવા હશે.

વરસાદની શરૂઆતમાં રોડમાં ખાડા પડવાના બનાવો બન્યા હતા.જેમાં જહાંગીરપુરા ઇસ્કોન મંદિર પાસે ધરતીકુંજ ફાર્મ પાસેના રોડ પરની સ્ટેજ બેસી ગઇ હતી.

વરસાદની શરૂઆત થતાં પાલિકાએ બનાવેલા રોડ બિસ્માર બની ગયા

મોટાવરાછા પાલીહીલ સામે

કતારગામ, કીરણ હોસ્પીટલ સામે

જહાંગીરપુરા ઇસ્કોન મંદિર પાસે

અન્ય સમાચારો પણ છે...