તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણીનો ભરાવો થતાં નિકાલ લાવવા આદેશ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અડાજણ રોડ પર આવેલા અક્ષર જયોત સોસાયટીના શોપીંગ સેન્ટરના બેઝમેન્ટમાં વરસાદી પાણી ભરાતા 4 ગાડીઓ ડુબી ગઇ હતી.દુકાનોમાં પાણી ભરાતા માલ સામાનને પણ નુકસાન થયુ હતું.

અડાજણમાં અક્ષર જ્યોત શોપિંગ સેન્ટર

વહેલી સવારથી કર્મચારીઓનું નિરીક્ષણ

મનપા કમિશનરનો શહેરમાં રાઉન્ડ

અન્ય સમાચારો પણ છે...