તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘દુનિયામાં દેખાતું સુખ માત્ર કલ્પનાનું’

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | શ્રીઅરિહંત વાસુપૂજ્ય જૈન સંઘ, નાનપુરા-ટીમલીયાવાડ ખાતે જૈનાચાર્ય પૂજ્ય કુલચન્દ્ર સૂરિજી, આચાર્ય રશ્મિરાજ સૂરિજી અને પંન્યાસ પદ્મદર્શનવિજયજી મહારાજે ધર્મપ્રેમીઓ સમક્ષ જણાવ્યું હતું કે બહારની દુનિયામાં દેખાતું સુખ માત્ર કલ્પાનું છે. વાસ્તવિક સુખ આત્માનું છે. તમારે અહીં પણ સુખી થવું હશે તો બીજાનું સુખની ઇચ્છા રાખવી પડશે. માત્ર તમે તમારા સ્વાર્થના કુંડાળામાં આંટાફેરા નહીં લગાવો.

અન્ય સમાચારો પણ છે...