તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોમ્બ પ્લાન્ટ કેસમાં શોએબ પકડાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જુલાઈ-ઓગસ્ટ2008માં સુરતમાં 29 બોમ્બ પ્લાન્ટ કરવાના ગુનામાં પોલીસે વધુ એક આતંકવાદી શોએબ બોટનિકલની ધરપકડ કરવામાં આવી છે. જેને રિમાન્ડની માગણી સાથે ખાસ કોર્ટમાં રજૂ કરતા જજે તા. 15મી સુધીનાં રિમાન્ડ મંજૂર કર્યા હતા.

આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મૂળ કેરાલાના માલાપુરમનો વતની સોએબ દસ વર્ષ દુબઈ રહ્યો હતો. ત્યાં તેના પડોશી અબ્દુલ રહેમાન મારફતે તે ઇન્ડિયન મુઝાહિદ્દીનના ફાઉન્ડર રિયાઝ ભટકલને મળવા પાકિસ્તાન ગયો હતો. રિયાઝના કહેવાથી તેણે બોમ્બમાં ચિપ ફીટ કરવાની કામગીરી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...