તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • રોબો રેસ, ઇ ટ્રેઝર હન્ટથી સ્ટુડન્ટ્સ ટેકનોવેશન ઉજવશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોબો-રેસ, ઇ-ટ્રેઝર હન્ટથી સ્ટુડન્ટ્સ ટેકનોવેશન ઉજવશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક

સુરતનીભગવાન મહાવીર કોલેજ ઓફ એન્જીનિયરીંગ અને ટેકનોલોજીના પોલિટેકનિક વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા ‘ઈન્ટર કોલેજ ટેકનિકલ ફેસ્ટ ટેકનોવેશન 2017‘ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભગવાન મહાવીર સાથે જોડાયેલી અન્ય 13 એન્જીનિયરીંગ કોલેજના વિદ્યાર્થીઓ ભાગ લેશે. સાથે વિવિધ ટેકનિકલ ઈવેન્ટ યોજાશે.

ટેકનોવેશન 2017‘ માં કાઉન્ટર સ્ટ્રાઈક, ક્વિઝ કોમ્પિટેશન, મિનિટ ટુ વીન ઈટ, કાર્ડ બિલ્ડીંગ, પોસ્ટર પ્રેઝન્ટેશન, રેઝીસ્ટર હન્ટ, ઈ-ટ્રેઝર હન્ટ, રોબો-રેસ , જંક બ્રેઈન , મોડલ પ્રેઝન્ટેશન, ટ્રેઝર હન્ટ, જેન્ગા , ટેક ટોક જેવી ઇવેન્ટ યોજાશે
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો