તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • ‘3 લાખ જીતીને કેન્સરનાં દર્દમાંથી મુક્તિ મેળવીશ..!’

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘3 લાખ જીતીને કેન્સરનાં દર્દમાંથી મુક્તિ મેળવીશ..!’

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
94.3 MYFMના ‘પૈસો કા પેડ-2’ના હજારો સુરતીઓએ ઓડિશન આપ્યાં. ઓડિશન્સમાં 3 લાખ જીતીને કયા સપના પુરા કરશે તે માયઆરજે પ્રતિક્ષા, મિહીર, ધ્વનિ અને પાયલને જણાવ્યું હતું. કોઇક ને ત્રણ લાખ જીતીને ભાડાના ઘરમાંથી મુક્તિ મેળવવી હતી તો કોઇક ને કેન્સરના દર્દથી મુક્તિ મેળવવી હતી. ઓડિશનમાં કોઇકને હાયર સ્ટડી માટે 3 લાખની જરૂર હતી. આમાથી કોઇ એકનું સપનુ તો પુરુ થશે તો પાક્કુ જ..!! જો તમારે પણ તમારું સપનું પુરુ કરવું હોય તો આજે સવારે 08.00 થી 6 દરમિયાન રાજહંસ ઓરનેટ પાર્લેપોઇન્ટ ખાતે આવો, ઓડિશન આપો અને 3 લાખ જીતો..!

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો